ગૌતમ ગંભીરનો વર્ષો જૂનો ‘ઘા’ રૂઝાયો, વિરાટ કોહલીને ગળે લગાવ્યો; વીડિયો વાયરલ

ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બન્યા બાદ ભારતે તેની પ્રથમ ટેસ્ટ સિરીઝમાં બાંગ્લાદેશને 2-0થી હરાવ્યું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલની દૃષ્ટિએ ટીમ ઈન્ડિયા માટે આ જીત ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતે ચોથા અને પાંચમા દિવસે ખૂબ જ આક્રમક રમત બતાવી અને 7 વિકેટે જીત મેળવી. ટીમ ઈન્ડિયાની જીત બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર એકબીજાને … Read more

રોહિત શર્માની આ રણનીતિએ બદલી મેચની દિશા, રવિચંદ્રન અશ્વિને કર્યો મોટો ખુલાસો

બાંગ્લાદેશ સામે કાનપુરમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે જે રીતે જીત મેળવી તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ મેચમાં ભારતીય ટીમને વધુ સમય મળ્યો ન હતો પરંતુ છેલ્લા બે દિવસની રમતમાં ટીમ ઈન્ડિયાએ મેચનો દિશા સંપૂર્ણપણે બદલી નાખી હતી. આ કારણે રવિચંદ્રન અશ્વિને કેપ્ટન રોહિત શર્માના ખૂબ વખાણ કર્યા છે. અશ્વિને જણાવ્યું કે રોહિત … Read more

‘હું તને વધુ પ્રેમ કરું છું…’, શમી થયો ભાવુક, શેર કરી પોસ્ટ

ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલમાં ભારતીય ટીમથી દૂર છે. તે છેલ્લી વખત ભારત તરફથી વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં રમ્યો હતો. આ પછી શમી ઈજાના કારણે ટીમ ઈન્ડિયા સાથે નથી. પરંતુ ભારતીય ટીમથી દૂર રહ્યા બાદ પણ શમી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. શમીએ 1 ઓક્ટોબરના રોજ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી … Read more

Football : અલ નાસરે અલ-રેયાન ક્લબને 2-1થી હરાવી

સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ગોલ વડે સાઉદી અરબની અલ નાસરે એએફસી ચેમ્પિયન્સ લીગ ઇલિટ ગ્રૂપ તબક્કાની મેચમાં કતારની અલ રેયાન ફૂટબોલ ક્લબને 2-1થી પરાજય આપ્યો હતો. પાંચ વખતના બેલોન ડીઓર એવોર્ડ વિજેતા રોનાલ્ડો વાઇરલ ઇન્ફેક્શનના કારણે ઇરાનની અલ શોર્તા સામે બે સપ્તાહ પહેલાં 1-1થી ડ્રો રહેલી મેચમાં રમી શક્યો નહોતો. તેનો એક ગોલ ઓફ સાઇડ … Read more

Football: 1998 બાદ સાઉથમ્પ્ટનની ઇપીએલમાં સૌથી ખરાબ શરૂઆત, સતત છઠ્ઠી મેચ હાર્યું

બોર્નમાઉથ ક્લબે ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં સાઉથમ્પ્ટનને 3-1થી પરાજય આપ્યો હતો. સિઝનની છઠ્ઠી મેચ રમ્યા બાદ પણ સાઉથમ્પ્ટન હજુ સુધી એક પણ મેચ જીતી શક્યું નથી. માત્ર એક પોઇન્ટ હાંસલ કરીને સાઉથમ્પ્ટન વુલ્વરહેમ્પટન સાથે સંયુક્ત રીતે છેલ્લા સ્થાને છે. નીચલા સ્તરમાંથી પ્રીમિયર લીગમાં સ્થાન મેળવનાર સાઉથમ્પ્ટનની 1998 બાદ લીગમાં સૌથી ખરાબ શરૂઆત છે. બોર્નમાઉથ … Read more

ન્યૂઝીલેન્ડ સિરીઝ પહેલા રોહિત-ગંભીરની વધી મુશ્કેલી, આ ખેલાડી બન્યો માથાનો દુખાવો!

ઈરાની કપ 2024માં મુંબઈ અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે લખનઉના એકાના સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. પ્રથમ દિવસે ખરાબ લાઇટના કારણે મેચની માત્ર 68 ઓવર જ રમાઈ શકી હતી. આ મેચમાં મુંબઈના કેપ્ટન અજિંક્ય રહાણેએ શાનદાર બેટિંગ કરી હતી. તે પહેલા દિવસે 197 બોલમાં 86 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. પોતાની ઇનિંગ દરમિયાન તેણે … Read more

રહાણે અને સરફરાઝની લડાયક અડધી સદી, રેસ્ટ સામે મુંબઇ ચાર

સુકાની અજિંક્ય રહાણે અને સરફરાઝ ખાને અડધી સદી નોંધાવતા રણજી ચેમ્પિયન મુંબઇની ટીમે રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે રમાતી ઇરાની કપના મુકાબલાના પ્રથમ દિવસની રમતના અંતે પ્રથમ દાવમાં ચાર વિકેટે 237 રન બનાવી લીધા હતા. સ્ટમ્પના સમયે રહાણે 197 બોલમાં છ બાઉન્ડ્રી અને એક સિક્સર વડે 86 તથા સરફરાઝ ખાને 88 બોલમાં 54 રન બનાવ્યા હતા. … Read more

Mohammed Shamiને લાગ્યો મોટો ઝટકો, કમબેક માટે જોવી પડશે રાહ

ભારતીય ટીમના અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી ODI વર્લ્ડકપ 2023થી ટીમ ઈન્ડિયાની બહાર છે. ઘૂંટણની ઈજાને કારણે શમી નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સાથે યોજાનારી બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા શમી સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે અને ટીમ ઈન્ડિયામાં પરત ફરશે તેવી ચાહકોને આશા હતી પરંતુ હવે ફરી એકવાર ચાહકોની … Read more

શું વિરાટ કોહલીના કારણે બાબર આઝમે છોડી કપ્તાની? થયો મોટો ખુલાસો

બાબર આઝમે ODI અને T20ની કેપ્ટન્સી છોડી દીધી છે. બાબર આઝમ પાકિસ્તાનની ODI અને T20 ટીમના કેપ્ટન હતા પરંતુ તેમણે હવે આ પદ પરથી રાજીનામું આપી દીધું છે. બાબર આઝમે સોશિયલ મીડિયા પર સુકાની પદ છોડવાની જાહેરાત કરી હતી. PCBએ બાબર આઝમને સુકાની પદ છોડવા માટે પણ કહ્યું નથી. અહેવાલો છે કે ચેમ્પિયન્સ ટ્રોફી સુધી … Read more

કોણ છે સપોર્ટ સ્ટાફનો મેમ્બર? જેના હાથમાં રોહિત શર્માએ આપી ટ્રોફી

ભારતે બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને હરાવી સીરીઝ 2-0થી જીતી લીધી હતી. આ સીરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ કંઈક એવું કર્યું જેના વખાણ બધા કરી રહ્યા છે. વાસ્તવમાં, આ મેચ જીત્યા પછી, જ્યારે એવોર્ડ આપવામાં આવી રહ્યા હતા, ત્યારે રોહિત શર્માએ ટ્રોફી લીધી અને નિષ્ણાત રાઘવેન્દ્ર દ્વિવેદી ઉર્ફે રઘુ ભૈયાને નીચે ફેંકવા માટે … Read more