શનિ પ્રદોષ
જૈ. પર્યુષણ પ્રારંભ (ચ.પ)
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ, સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૭ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૩ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક.
૧૧ મિ. (સુ) ૭ (ક.) ૧૧ મિ. (મું) ૭ ક. ૧૨ મિ.
જન્મરાશિ : કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર : પુષ્પ ૧૯ ક. ૪૦ મિ. સુધી પછી આશ્લેષા નક્ષત્ર આવશે. આશ્લેષા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-મિથુન, બુધ-કર્ક(વ.), ગુરૂ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-કર્ક
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર(વ.) રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦
દક્ષિણાયન શરદ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ / ૯ / વ્રજ માસ : ભાદ્રપદ
માસ-તિથિ-વાર : શ્રાવણ વદ તેરસ
– શનિ પ્રદોષ
– જૈ. પર્યુષણ પ્રારંભ (ચ.પ.) સર્વે જૈન ભાઈ-બહેનોને પર્યુષણ પર્વની શુભેચ્છાઓ.
– કૈલાસ યાત્રા (બે દિવસ)
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ સફર માસનો ૨૬મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ફરવરદીન માસનો ૧૭મો રોજ સરોશ
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)