દુકાનદારના હોશ ઉડી ગયા!😅😝😂😜🤣🤪

પ્લેટફોર્મ પરથી ઊપડતી ગાડી જોઈને
દુ:ખી થતો પતિ બોલ્યો :
જો તેં તૈયાર થવામાં આટલું મોડું ન કર્યું હોત
તો આપણે આ ગાડીમાં બેસી ગયા હોત.
આ સાંભળી પત્ની બોલી : હા.
અને તેં જો મને આટલી બધી
ઉતાવળ ન કરાવી હોત તો
હવે પછીની ગાડી માટે
આપણે આટલી બધી રાહ જોવી ન પડત.
😅😝😂😜🤣🤪

દુકાનદાર : કેવો ડ્રેસ દેખાડું?
સ્ત્રી : ભાઈ,
એવો ડ્રેસ દેખાડો કે
મારી પાડોશણને ખુબ બળતરા થાય.
દુકાનદારના હોશ ઉડી ગયા!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)