અડકવું નહિ.’😅😝😂😜🤣🤪

ભોલુજીએ નદી કિનારે ઉભા રહેલા
બાળકને કહ્યુ : હુ તરીને આવુ છુ,
ત્યાં સુધી તુ મારી ચપ્પલ સાચવીશ તો
હુ તને પાઁચ રૂપિયા આપીશ.
બાળકે ભોળપણથી પૂછ્યુ :
તમે ડૂબી જશો તો
આંટી મને પાઁચ રૂપિયા આપશે ને ?
😅😝😂😜🤣🤪

એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પર
ઊંચે લગાડેલું જોયું,
તે પાસે ગયા, પરંતુ
એ બોર્ડ પર લેખેલા અક્ષરો બહુ નાના હતા
એટલે એમને બરાબર વંચાયું નહીં, છેવટે
બોર્ડ વાંચવા એ ભાઈ થાંભલે ચઢી ગયા!
ઉપર ચઢીને એમણે જોયું તો
બોર્ડમાં એવું લખેલું કે
‘થાંભલો તાજો રંગેલો છે, અડકવું નહિ.’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)