ને આજ તારીખ છે ૮… તો…😅😝😂😜🤣🤪

ડોક્ટર : તમને ના પાડી હતી કે
હમણા ઘરનુ જ ખાવાનુ રાખો,
તોય તમે પાછા ગાંઠીયા ખાધા ?

દર્દી : પણ સાહેબ
ગાંઠીયાવાળા સાથે અમારે
ઘર જેવો જ સંબંધ છે.
😅😝😂😜🤣🤪

ભુરો ૭૫ નંબર પર સટ્ટો લગાડીને રૂપિયા દસ કરોડ જીતી ગયો…

માસ્તરે પુછ્યું : ભુરા ,
૭૫ નંબર પર જ સટ્ટો લગાવવાનો વિચાર કેમ આવ્યો..?

ભુરો : આજે હવારે મેં આકાશમાં જોયું તો ૯ ચકલીઓ ઊડતી ‘તી…

ને આજ તારીખ છે ૮… તો…
૯ ને ૮ હારે ગુણી નાયખા તો આવી ગ્યો ૭૫ નંબર…

માસ્તર: પણ ભુરા , નવ અઠ્ઠા તો ૭૨ થાય…

ભુરો : તમારા જેવા ભણેલા હારે ગુડાણો હોત તો હારી ગ્યો હોત…
આગળ જતા ભુરો સર્જન બન્યો અને માસ્તર એનેસ્થેટીસ્ટ..
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)