વો તાવીજ નહીં, ડીપ-ટી-બેગ હૈ !’😅😝😂😜🤣🤪

સન્તા : મેરે પાસ ટ્વીટર હૈ, ફેસબુક હૈ,
ઓરકુટ હૈ, ગુગલટોક હૈ, બીબીએન હૈ,
એમએસએન હૈ…
તુમ્હારે પાસ ક્યાં હૈ ?

બન્તા : મેરે પાસ કામ હૈ !
😅😝😂😜🤣🤪

વિમાનમાં એક અફઘાની પઠાણ બેઠો હતો.
એરહોસ્ટેસે પૂછ્યું, ‘આપ ક્યાં લેંગે ?’
પઠાણે આજુબાજુના પેસેન્જરો તરફ
નજર કરીને કહ્યું, ‘હમારે લિયે વો
તાવીજ વાલી ચાય લે આઓ.’

એરહોસ્ટેસે કહ્યું, ‘અબે અખરોટ કી ઔલાદ !
વો તાવીજ નહીં, ડીપ-ટી-બેગ હૈ !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)