પતિ : તને મિસ કરી રહ્યો છું?😅😝🤣😂🤪

પડોશીની પત્નીએ મેસેજ કર્યો
પડોશીની પત્ની : મેં હાલ જ વોટ્સઅપ જોઇન કર્યું છે.
શું તમને ખબર છે,
આ શબ્દોનો મતલબ શું થાય
“IDK, LY, TTYL”???
પડોશી : “I don’t know, Love you,
Talk to you later!”
પડોશીની પત્ની : નો પ્રોબ્લેમ,
હું તમને પછી પૂછી લઇશ,
આઇ લવ યુ ટુ!!!!
😅😝🤣😂🤪

પતિ તેની પત્નીના ફોટો પર
ડાર્ટ ફેંકી રહ્યો હતો
બાજુ વાળા રૂમમાં રહેલી પત્નીએ
પતિને પૂછ્યું,
પત્ની : શું કરો છો?
પતિ : તને મિસ કરી રહ્યો છું?
😅😝🤣😂🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)