શિક્ષક : ‘મનિયા ! એક કામ તારા પિતાજી
ત્રણ કલાકમાં કરી નાખતાં હોય
તો તારી મમ્મી એ જ કામ કેટલા કલાકમાં
પૂરું કરશે ?’
મનિયો : ‘સાહેબ ! એ વાત પછીની છે.
પહેલાં દોઢ કલાક તો મરી મમ્મી
એ કામ નહિ કરવા માટે ઝઘડો કરશે.’
😅😝😂😜🤣🤪
મનુ : ‘અલ્યા બંટી !
મારા પપ્પાએ મને તારા ઘરમાં ટી. વી. અને
ફ્રીજ છે કે નહિ, તેવું પૂછી જોવાનું કહ્યું છે.’
બંટી : ‘શું તારા પપ્પા ઈન્કમટેક્ષના ઓફિસર છે ?’
મનુ : ‘ના… ના…
આ તો અમારે તમારી બાજુમાં ખાલી પડેલું
મકાન ભાડે રાખવાનું છે એટલે.’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)