ADVERTISEMENT
ADVERTISEMENT

આમ કુલ ૩૦૦ થયા ને ?’😅😝😂😜🤣🤪

પરિક્ષક : ‘તને કોઈ સવાલ વાંચતા
મૂંઝવણ થાય છે ?’

મનિયો : ના સાહેબ ! સવાલ તો
બરાબર વંચાય છે, પણ સવાલ વાંચી

લીધા પછી જવાબ જડતો નથી, ત્યારે
મૂંઝવણ થાય છે.’
😅😝😂😜🤣🤪

પિતાજી : ‘મનિયા ! આજે પરીક્ષાનું પરિણામ હતું ને ?
તારા કેટલા માર્ક આવ્યા ?’

મનિયો : ‘ત્રણ વિષયમાં કુલ ૩૦૦ માર્ક આવ્યા.’

ADVERTISEMENT
ADVERTISEMENT

પિતાજી : ‘ત્રણેયના જુદા જુદા માર્ક કહે.’

મનિયો : ‘પિતાજી ! ગણિતમાં ‘૩’, હિંદીમાં ‘૦૦’
આમ કુલ ૩૦૦ થયા ને ?’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)