પિંકી : ‘અલ્યા મનિયા !
તારા ઘરમાં ક્યારેક રેડિયો સાવ ધીમો વાગે છે
તો કોઈ વખત ખૂબ જ મોટા અવાજે વાગે છે,
શું એ બગડી ગયો છે ?’
મનિયો : ‘ના ભાઈ ના !
વાત એવી છે કે ક્યારે મારા મમ્મી અને પપ્પા
ઘરમાં લડતા નથી હોતા ત્યારે રેડિયો ધીમો વાગે છે,
પણ જયારે બંને લડવા માંડે છે
ત્યારે પાડોશીઓને ખબર ન પડે એ માટે
અવાજ મોટો કરી નાખે છે.’
😅😝😂😜🤣🤪
મમ્મી : ‘મનિયા ! પહેલા તે પિંકીને
કેટલો જોરદાર લાફો માર્યો ?
અને હવે તું એની માફી માગી રહ્યો છે ?’
મનિયો : ‘હા, કારણ કે હું લાફો
નાલાયક ટીનીયા ને મારવા જતો હતો,
પણ બિચારી પિંકી વચ્ચે આવી ગઈ.’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)