ADVERTISEMENT
ADVERTISEMENT

હું પણ ન હોત!😅😝😂😜🤣🤪

શંકાની પણ હદ હોય છે મિત્રો.
પપ્પુ ઓફિસેથી આવ્યો હતો અને
એજ સમયે તેની પાડોશણ પિયરથી આવી.
બંનેને સાથે એપાર્ટમેન્ટની સીડીઓ ચડતા
જોઈ પત્નીએ પૂછ્યું –
શું તમે તેને સ્ટેશન લેવા ગયા હતા?
😅😝😂😜🤣🤪

પતિ-પત્ની ઘરખર્ચની વાત કરતાં હતાં.
તેવામાં પતિ બોલ્યો : જો હું પૈસા ન લાવતો હોત
તો આ ઘર ન હોત!
પત્ની : જો તું પૈસા ન લાવતો હોત તો
હું પણ ન હોત!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT