સુરેશ : આમ તો બંને સાથ આપે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કે
મીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?
સુરેશ : તો તો
આજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.
પરેશ : કેમ?
તે તારી પત્નીની બહેનપણી છે?
સુરેશ : ના, ના,
પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારી
ચેપી નીકળી તો આજે મારી આઝાદી નિશ્ચિત્ત છે.
😅😝😂😜🤣🤪

રમેશ : બોલ યાર,
આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,
પત્ની કે પ્રેમિકા?
સુરેશ : આમ તો બંને સાથ આપે,
પણ જો બંન્નેને એકબીજા વિશે ખબર પડી જાય
તો બંનેમાંથી એકપણ નહી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)