તે સુરતમાં અથાણા પણ ચોરાય છે.😅😝😂😜🤣🤪

ચિત્રકાર. હુ તમારી પત્નીનો
સરસ ફોટો બનાવી દવ….
પતી… હા ચોક્કસ…
ચિત્રકાર.. તમને એવું લાગશે કે
એ હમણા કઈક બોલશે….
પતી… તો રેવા દે મારા ભાઈ…
😅😝😂😜🤣🤪

પાલનપૂરના માજી સુરત તેમના દીકરાને ત્યાં
રહેવા ગયા હતા.
બાજુમાં અસલ સુરતી રહે તો હતો
સુરતી મોટેથી ફોન ઉપર વાત કરતો હતો
માજી ને ફોન ઉપરની વાત સંભળાતી હતી
તેમને તેના દીકરાને કહ્યું આ ભાઈના કોઈ
ઓળખીતા કાશીબાનું અથાણું ચોરાયું છે.
તે સુરતમાં અથાણા પણ ચોરાય છે.
ફોન પર વાત ચાલતી હતી
છોકરાએ ધ્યાનથી સાંભળ્યું તો જણાયું કે
તે ભાઈ, કોઈને ફોન નંબર લખાવતો હતો
તે આ પ્રમાણે હતો.
૮૧૯૨૯૩૯૮૯૪ (એ કાશી બાનું તાંનું અઠઠાનુ ચોરાનું )
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)