‘હા પણ જયારે હું લીંબુ કાઢી લઉં છું😅😝😂😜🤣🤪

દર્દી : ‘ડોક્ટર,
મારું પેટ એટલું બધું વધી ગયું છે કે
હું વાંકો વળીને મારા બુટની દોરી
પણ બાંધી શકતો નથી.’

ડોક્ટર : ‘ચંપલ પહેરવાનું રાખો !’
😅😝😂😜🤣🤪

એક દર્દી આવીને ડોક્ટર આગળ કહેવા
લાગ્યો, ‘ડોક્ટર,
મને લુઝ-મોશનની તકલીફ છે,
પણ કોઈ દવાની અસર થતી નથી.’
ડોકટરે સલાહ આપી,
‘તમે લીંબુ ટ્રાય કરી જોયું ?’
દર્દીએ કહ્યું,
‘હા પણ જયારે હું લીંબુ કાઢી લઉં છું
ત્યારે લુઝ-મોશન ફરી ચાલુ થઇ જાય છે !
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)