આફ્રિકાથી આવેલા એક ભાઇએ
ભાવનગરમાં કોઈ ને પુછયુ ‘ભાઇ, ઢસા જવુ છે.
અહીં થી કેવી રીતે જવાય..??
.
.
ઢસા જવા માટે તમારે ધોળા થઈ ને જવુ પડે.
આફ્રિકન ભાઇએ માંડી વાળ્યુ.
સાલુ ધોળા તો કેમ થવુ..??
😅😝😂😜🤣🤪
સવાર સવાર મા એક દોસ્ત નો ફોન આવ્યો.
કહે કે મારે લાખ રૂપિયા ઉધાર જોઈએ છે..
મે કીધું પૈસા તો નથી પણ તે મને
એ લાયક સમજયો એના માટે ધન્યવાદ
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)