જજે વૃદ્ધ મહિલાને પૂછ્યું : તમે આ ઉંમરે
કેમ છૂટાછેડા લેવા માગો છો?
મહિલા : જજ સાહેબ,
મારા પતિ મારી સાથે દગો કરે છે.
ન્યાયાધીશ : તે કેવી રીતે?
મહિલા : જ્યારે પણ તેમને ઈચ્છા થાય
ત્યારે તેઓ મને ખરી-ખોટી સંભળાવે છે,
અને જ્યારે હું બોલવાનું શરૂ કરું છું ત્યારે
તેઓ તેમનું કાનનું મશીન કાઢી નાખે છે.
😅😝😂😜🤣🤪
પત્ની : સાંભળો છો,
મારી બહેનપણીના પતિએ ફોર્ચ્યુનર
કાર લીધી, તમે કેમ નથી લેતા.
પતિ : ફોર્ચ્યુનર કાર તો હું પણ લઈ
લઉં, પણ બેંકમાં પૈસા માત્ર
ફોર્ચ્યુન ઓઈલના જ પડ્યા છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)