શિક્ષક : બાળકો જણાવો કે
ડ્રાઇવર અને કંડક્ટરમાં શું તફાવત છે?
વિદ્યાર્થી : કંડક્ટર ઊંઘી ગયો
તો કોઈની ટીકીટ નહીં કપાય,
પણ જો ડ્રાઈવર ઊંઘી ગયો
તો બધાની ટિકિટ કપાશે.
😅😝😂😜🤣🤪
છોકરો : પંડિતજી,
સુંદર છોકરીનો હાથ મળે
તેના માટે મારે શું કરવું જોઈએ?
પંડિતજી : મોલની બહાર
મહેંદી લગાવવાનું કામ શરૂ કરી દે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)