તમને અહીં મળવા આવેલા !😅😝😂😜🤣🤪

માલિક : હં,
તો તમે નોકરી કરવા ઈચ્છો છો,
ખરું ને ?
તમે કદી જૂઠું બોલો છો ?

ઉમેદવાર : ના, સાહેબ !
પણ એ તો હું શીખી લઈશ.
😅😝😂😜🤣🤪

બોસ : મૃત્યુ પછીના જીવનમાં તમે માનો છો?

નવયુવાન : હા, સર.

બોસ : અચ્છા, તો તો બરાબર.
તો શું કે તમે તમારા દાદાની અંતિમક્રિયા
માટે ગયા પછી કલાકે ક બાદ
એ તમને અહીં મળવા આવેલા !
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)