સુંદર લાગી રહી હતીને😅😝😂😜🤣🤪

પોતાની પત્નીથી કંટાળીને
એક વ્યક્તિ પ્રાણીસંગ્રહાલયમાં ખાલી પડેલ
વાઘના પિંજરામાં જઈને સૂઈ ગયો.

તેની પત્ની તેને શોધતી આવી અને
ત્યાંથી ઘરે લઈ ગઈ.

ઘરે જઈને તે બોલી : કાયર, મારાથી
ગભરાઈને વાઘના પિંજરામાં સંતાય ગયા.
😅😝😂😜🤣🤪

પત્ની : આજે મેં વિશ્વની સૌથી સુંદર
સ્ત્રીને જોઈ, એટલી સુંદર લાગી રહી હતીને
કે ન પૂછો વાત.

પતિ : પછી શું થયું?

પત્ની : પછી શું હું અરીસા સામે હટી ગઈ.

😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)