સ્વામીજી મારે એક પ્રાયશ્ચિત કરવું છે.😅😝😂😜🤣🤪

છગન : અલ્યા મગન,
2 મહિના પહેલા તારા ઘરની નેમપ્લેટ પર
B.A લખ્યું હતું, અને હવે M.A. લખ્યું છે.
2 વર્ષની ડિગ્રી 2 મહિનામાં કેવી રીતે મેળવી.
મગન : 2 મહિના પહેલા મારી પત્ની
પિયર ગઈ હતી
તેથી મેં બેચલર અગેઇન (B.A.) લખ્યું.
હવે તે પાછી આવી ગઈ છે,
તેથી મેરિડ અગેઇન (M.A) લખ્યું છે.
😅😝😂😜🤣🤪

સાંજનો સત્સંગ સમાપ્ત કરીને
ઘર તરફ પ્રસ્થાન કરી રહેલા સુખકારી બાબાને
છગને પ્રણામ કર્યા અને કહ્યું,
છગન : સ્વામીજી પાય લાગુ.
સુખકારી બાબા (આશીર્વાદ આપતા) : સુખી રહો.
છગન : સ્વામીજી મારે એક પ્રાયશ્ચિત કરવું છે.
ક્રમશ:…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)