ADVERTISEMENT
ADVERTISEMENT

અરે મારો ધંધો જ ખિસ્સાંકાતરવાનો છે.😅😝😂😜🤣🤪

પત્ની : જાણો છો,
મારા પપ્પા જ્યારે ગાતા હતા
ત્યારે ઉડતાં પક્ષી નીચે પડી જતાં હતા.
પતિ : શું તારા પપ્પા
મોઢામાં કારતૂસ ભરીને ગાતા હતા?
😅😝😂😜🤣🤪

ડોક્ટર : જો તમે આ બીમારીમાંથી
બચવા માંગતા હોય તો
તમારે બહુ ભીડભાડને માણસોથી ઉભરાતી
જગ્યાએથી હમેશાં દૂર જ રહેવું પડશે.
દર્દી : સાહેબ એ શક્ય નથી.
ડોક્ટર : કેમ?
એમાં વાંધો શું છે?
દર્દી : વાંધો?
અરે મારો ધંધો જ ખિસ્સાંકાતરવાનો છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT