ADVERTISEMENT
ADVERTISEMENT

બીજો વકીલ : ઓબ્જેક્શન મી લોર્ડ,😝😅😜😂🤪🤣

તમારી પત્ની તમારી છાતી પર માથું રાખીને
પૂછી શકે છે કે….
.
.
.
“તમારી લાઇફમાં કોઇ પરસ્ત્રી તો નથી ને?”
અને તે સમય તમારા ધબકારા વધ્યા તો…
પતી ગયું
😝😅😜😂🤪🤣

વકીલે કોર્ટમાં એક સુંદર યુવતીને પૂછ્યું,
વકીલ : પરમ દિવસે રાત્રે તું ક્યાં હતી?
યુવતી : મારા પાડોશી સાથે રેસ્ટોરેન્ટમાં ગઈ હતી.
વકીલ : અને ગઈ કાલે રાત્રે ક્યાં હતી?
યુવતી : મારા બીજા પાડોશી સાથે રેસ્ટોરેન્ટમાં
ગઈ હતી.
વકીલ (ધીરેથી) : આજનો શું પ્લાન છે?
બીજો વકીલ : ઓબ્જેક્શન મી લોર્ડ,
આ સવાલ મેં પહેલા જ પૂછી લીધો છે.
😝😅😜😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT