ADVERTISEMENT
ADVERTISEMENT

છોકરી : જૂઠું નઈ બોલ.😝😅😜😂🤪🤣

છોકરો : કોફી પર આવશે બેબી?

છોકરી : ના, કોફી ગરમ હોય છે,
મારા પગ બળી જશે.
😝😅😜😂🤪🤣

એક છોકરા અને છોકરીની ફેસબુક પર
દોસ્તી થઈ ગઈ.
છોકરીએ છોકરાને ફોન કર્યો અને કહ્યું….
છોકરી : જાનું ક્યાં છે?
છોકરો : રિક્ષામાં.
છોકરી : જૂઠું નઈ બોલ.
છોકરો : માં કસમ યાર હું રિક્ષામાં જ છું.
છોકરી : સારું તો રિક્ષા વાળા સાથે વાત
કરાવ જરા.
છોકરો : અરે પાગલ હું જ રિક્ષા વાળો છું.
😝😅😜😂🤪🤣

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT