ADVERTISEMENT
ADVERTISEMENT

બે લગ્ન કરવા વાળા સુખી હોય છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : આ Ford શું છે?
ગપ્પુ : ભાઈ એ ગાડી છે… ગાડી…
પપ્પુ : તો પછી આ Oxford શું છે?
ગપ્પુ : સિમ્પલ છે ભાઈ,
Ox એટલે બળદ અને Ford એટલે ગાડી…
તો Oxford એટલે બળદગાડી.
😅😝😂😜🤣🤪

છોકરો : મમ્મી,
હું પણ મોટો થઈને બે બે લગ્ન કરીશ.
મમ્મી : શું બકવાસ કરે છે?
છોકરો : ના મમ્મી, સાચી વાત છે.
છેલ્લા કેટલાક દિવસોમાં હું શીખ્યો છું કે,
બે લગ્ન કરવા વાળા સુખી હોય છે.
મમ્મી : પણ,
દીકરા તને આ બધું કોણ શીખવાડે છે?
છોકરો : તમારી અનુપમા.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT