ADVERTISEMENT
ADVERTISEMENT

પપ્પુ : શિક્ષક પણ આવું જ કહે છે.😅😝😂😜🤣🤪

દીકરાએ પૂછ્યું : પપ્પા,
તમે અંધારાથી ગભરાવો છો?
પપ્પા : ના બેટા?
દીકરો : વાદળ, વીજળી અને અવાજથી?
પપ્પા : બિલકૂલ નહી.
દીકરો : શાબાશ પપ્પા.
મતલબ તમે મમ્મી સિવાય
કોઈનાથી નથી ગભરાતા.
😅😝😂😜🤣🤪

નિશાળેથી પાછો આવ્યા પછી
પપ્પુએ પોતાના પપ્પાને કહ્યું,
પપ્પુ : બાપુ મારી શિક્ષક મને રોજ મારે છે.
પપ્પા : તું ડરતો નહિ, તું તો સિંહની ઓલાદ છે.
પપ્પુ : શિક્ષક પણ આવું જ કહે છે.
પપ્પા : શું?
પપ્પુ : શિક્ષક કહે છે,
તું કોઈ જાનવરની ઓલાદ લાગે છે,
કાંઈ વાંચતો જ નથી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT