ADVERTISEMENT
ADVERTISEMENT

મારાં લગ્ન તો આવતી કાલે છે!😅😝😂😜🤣🤪

પત્ની : જયારે
તમે દારુ પી ને આવો છો,
તો તમે મારા ખુબ કામમાં આવો છો.
પતિ : તે કેવી રીતે?
પત્ની : કાલે રાત્રે તમે નશામાં
ઘરના વાસણ ધોઈ નાખ્યા અને
મારા પગ દબાવ્યા.
😅😝😂😜🤣🤪

સવજીકાકા : અભિનંદન!
આજે તારા જીવનનો સૌથી સુંદર દિવસ છે.
પપ્પુ : પણ,
મારાં લગ્ન તો આવતી કાલે છે!
સવજીકાકા : મને ખબર છે!
એટલે તો આજે અભિનંદન આપું છું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT