ADVERTISEMENT
ADVERTISEMENT

કોઈ જૂઠું બોલે એમાં તને પાપ કે પુણ્ય ન લાગે😅😝😂😜🤣🤪

બોસ : છગનભાઈ પહેલાં તો તમે
ઓફિસે મોડા આવતા અને
વહેલા જતા રહેતા.
અને છેલ્લા થોડા દિવસોથી તમે
વહેલા આવો છો અને મોડા જાઓ છો.
શું કારણ?
છગન : સાહેબ,
હમણાં મારાં સાસુ રોકાવા આવ્યા છે!
😅😝😂😜🤣🤪

પત્ની : કોઈ અન્ય પુરુષ મારા
રૂપની પ્રશંસા કરે,
અને
હું ખુશ થાઉં તો મને પાપ લાગે?
પતિ : ના બકા!
કોઈ જૂઠું બોલે
એમાં તને પાપ કે પુણ્ય ન લાગે.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT