ADVERTISEMENT
ADVERTISEMENT

રોજ-રોજ હું તારી આંખોમાં આંસુ નથી જોઈ શકતો…😅😝😂😜🤣🤪

પતિ : હું આટલો મોટો થઈ ગયો.
પણ મને યાદ નથી કે
હું ક્યારેય જૂઠું બોલ્યો છું.
પત્ની : હા, તમે સાચું કહો છો,
મોટી ઉંમરમાં યાદશક્તિ
પણ કમજોર થઈ જાય છે.
😅😝😂😜🤣🤪

પતિ : રોજ-રોજ હું તારી આંખોમાં
આંસુ નથી જોઈ શકતો.
પત્ની : ઠીક છે, તો
આવતી કાલથી ડુંગળી તમે સમારજો.
😅😝😂😜🤣🤪

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT