ADVERTISEMENT
ADVERTISEMENT

સિક્કા નાખીને ઊંઘમાં ખલેલ કરવી નહીં, નોટ મૂકજો!😅😝😂😜🤣🤪

મનસુખે તેની પત્નીને કહ્યું :
જો મકાનમાલિક ઘર ભાડાના પૈસા માટે
દરવાજો ખખડાવે છે.
તું તેને કહી દે કે હું ઘરમાં નથી.
પત્ની : પણ,
તમે કોઈ દિવસ જુઠ્ઠું નથી બોલતાં.
મનસુખ : એટલા માટે તો હું તને મોકલું છું.
😅😝😂😜🤣🤪

બપોરના સમયે
એક ભિખારી પોતાની બાજુમાં
પાટિયું રાખીને સૂઈ ગયો.
એ પાટિયા પર લખ્યું હતું,
સિક્કા નાખીને ઊંઘમાં
ખલેલ કરવી નહીં, નોટ મૂકજો!
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT