ADVERTISEMENT
ADVERTISEMENT

વ્હાલી, તારા માટે મારા હૃદયના દરવાજા ખુલ્લાં છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : કાલે દસ જણાએ ભેગા મળીને
મને એકલાને ધોઈ નાખ્યો.
ગપ્પુ : પછી તેં શું કર્યું?
પપ્પુ : મેં તેમને કહ્યું કે હિંમત હોય તો
એક એક કરીને આવો.
ગપ્પુ : પછી?
પપ્પુ : પછી શું બધાએ
એક એક કરીને ફરી મને ધોઈ નાખ્યો.
😅😝😂😜🤣🤪

પપ્પુ : વ્હાલી, તારા માટે
મારા હૃદયના દરવાજા ખુલ્લાં છે.
અજાણી છોકરી : સેન્ડલ કાઢું કે….
પપ્પુ : કંઈ જરૂર નથી.
આ કંઈ મંદિર થોડું છે!
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT