ADVERTISEMENT
ADVERTISEMENT

જલ્દી કર બળી જશે રોટલી.😅😝😂😜🤣🤪

એક અજાણ્યો માણસ તળાવમાં ડૂબી રહ્યો હતો.
એને જોતાં જ ચંદુ ચટપટ પાણીમાં કૂદી પડયો ને તેને બહાર કાઢ્યો.
આથી ગામના લોકોએ ખુશ થઈને ચંદુનું સન્માન કરતાં કહ્યું,
ચંદુભાઈએ ડૂબતા માણસને બચાવવા
જે સાહસ કર્યું તે બદલ ધન્યવાદ.
જો કે ડૂબનાર માણસના ગળે દોરડું બાંધેલું હોઈ
તે બચ્યો નથી તેની દિલગીરી છે…
ચંદુ તરત ઊભો થઈને બોલ્યો,
મરનારના ગળામાં દોરડું પહેલેથી નહોતું.
તેને મેં પાણીમાંથી બહાર કાઢ્યો
ત્યારે તે ખૂબ ભીનો હોવાથી
તેના ગળે દોરડું બાંધીને મેં જ તેને સૂકવવા લટકાવ્યો હતો.
😅😝😂😜🤣🤪

પતી : રસોડામાં જાય છે અને
તેની પત્ની જે રોટલી બનાવતી હોય છે,
તેને ટોકે છે, આ શું કરી રહી છે?
તેને ન ફેરવ, એમ તો બળી જશે રોટલી,
જલ્દી કર બળી જશે રોટલી.
પત્ની (ગુસ્સામાં) : હવે તમે મને શીખવાડશો
રોટલી બનાવતા?
પતી (હસતા હસતા) : નહિ,
હું તો તને એ બતાવવા માગું છું કે
જયારે હું ડ્રાઈવિંગ કરું છું
અને તું બોલે છે તો મને કેવું લાગતું હશે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT