ADVERTISEMENT
ADVERTISEMENT

મને આરામમાંથી આરામ મળી રહે છે,😅😝😂😜🤣🤪

છગન : શું વાત કરે છે યાર?
તારાં લગ્ન છળકપટથી થયાં છે,
એવું કઈ રીતે થયું?
મગન : જે બંદૂકની અણીએ
મને પરણાવ્યો હતો,
તે બંદૂકમાં કારતૂસ જ નહોતી!
😅😝😂😜🤣🤪

છગન : તમે આરામથી આરામ લો છો,
પણ આરામમાંથી આરામ નથી લેતાં.
મગન : હા.
હું આરામથી આરામ લઈ શકું છું. અને
મને આરામમાંથી આરામ મળી રહે છે,
એટલે મને આરામમાંથી
આરામ લેવાની જરૂર નથી પડતી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT