ADVERTISEMENT
ADVERTISEMENT

જરાય નથી લાગતું.’😅😝😂😜🤣🤪

બે બહેનપણીઓ વાતો કરી રહી હતી.

પહેલી બોલી : મેં નિર્ણય કર્યો છે કે
જ્યા સુધી 25 વર્ષની ન થવુ
ત્યાં સુધી લગ્ન નહી કરુ.

બીજી બોલી : અને મેં નિર્ણય લીધો છે કે
જ્યાં સુધી લગ્ન ન થાય
ત્યાં સુધી 25 વર્ષની થવુ જ નહી.
😅😝😂😜🤣🤪

પત્ની : ‘તમને મારો જન્મદિવસ પણ
યાદ નથી રહેતો ?’

ADVERTISEMENT
ADVERTISEMENT

પતિ : ‘ક્યાંથી રહે ?
તારી ઉંમર વધતી જતી હોય એવું
જરાય નથી લાગતું.’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)