ADVERTISEMENT
ADVERTISEMENT

આવતી કાલે મારી મમ્મી આવવાની છે.😅😝😂😜🤣🤪

જાનવીએ તેના પતિને કહ્યું,
ખોટું બોલવાની તમારી ટેવ હજી પણ ગઈ નથી.
પતિ : પણ હું ક્યાં ખોટું બોલ્યો છું?
જાનવી : કેમ,
તમે આજે બાબા અને બેબીને નહોતા કહેતા કે
હું કોઈથીયે ડરતો નથી?
😅😝😂😜🤣🤪

પત્ની : સાંભળો છો,
આવતી કાલે મારી મમ્મી આવવાની છે.
પતિ : ઠીક છે,
પણ સાથે તારા પપ્પા આવવાના છે
કે નહી?
પત્ની : આવું કેમ પૂછી રહ્યા છો?
પતિ : તેઓ આવતે તો
રસોઈકામમાં મને થોડી મદદ મળી જતે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT