ADVERTISEMENT
ADVERTISEMENT

નહિ તો વેલણ ખાવા તૈયાર રહેજો.😅😝😂😜🤣🤪

રડતી વહુને સાંત્વના આપતાં સાસુએ કહ્યું.
સાસુ : વહુ શું થયું, કેમ રડે છે?
વહુ મોટેથી રડવા લાગી.
સાસુ : અરે હવે ચૂપ થઇ જા.
વહુ : આડોસ પડોસના લોકો મને ભેંસ જેવી જાડી
અને ઓછી બુદ્ધિવાળી કહે છે, શું હું ભેંસ જેવી દેખાઉં છું.
સાસુ : ના દીકરી.
વહુ : અને તેઓ એવું પણ કહે છે કે
હું બિલકુલ મારી સાસુ જેવી દેખાઉં છું.
સાસુ બેભાન થઇ ગઈ.
😅😝😂😜🤣🤪

પતિ : હું તને એટલો પ્રેમ કરું છું કે
વ્યક્ત કરવા માટે શબ્દ જ નથી મળી રહ્યાં.

પત્ની શબ્દકોષ આપતાં બોલી : લો,
આમાંથી શોધી લો અને વ્યક્ત કરો,
નહિ તો વેલણ ખાવા તૈયાર રહેજો.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT