ADVERTISEMENT
ADVERTISEMENT

મારા પપ્પા જ્યારે ગાતા હતા ત્યારે ઉડતાં પક્ષી નીચે પડી જતાં હતા…😅😝😂😜🤣🤪

પત્નીએ તેના પતિને પૂછ્યું :
મારા વાળનો રંગ સફેદ થઈ જાય,
ત્યારે પણ શું તમે મને
આવી જ રીતે પ્રેમ કરતા રહેશો?
પતિ : તને મારા પર શંકા કેમ થઈ?
અત્યાર સુધી તું કેટલીવાર રંગ
બદલી ચૂકી છે, શું મેં
તને કદી પ્રેમ કરવાનું ઓછું કર્યુ છે!
😅😝😂😜🤣🤪

પત્ની : જાણો છો,
મારા પપ્પા જ્યારે ગાતા હતા
ત્યારે ઉડતાં પક્ષી નીચે પડી જતાં હતા.
પતિ : શું તારા પપ્પા
મોઢામાં કારતૂસ ભરીને ગાતા હતા?
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT