ADVERTISEMENT
ADVERTISEMENT

વાત વચમાંથી કાપી નાખે.😅😝😂😜🤣🤪

પપ્પા : રિઝલ્ટ શું આવ્યું?
છોકરો : એક વર્ષ હજુ
તે જ ક્લાસમાં રહેવું પડશે.
પપ્પા : ભલે 2-3 વર્ષ સુધી
એક જ ક્લાસમાં રહે,
પણ નાપાસ ન થતો.
😅😝😂😜🤣🤪

મહેશ : અમારાં લગ્નને દોઢ વર્ષ થઇ ગયાં
પરંતુ અત્યાર સુધી
મેં મારી પત્નીને એક પણ શબ્દ કહ્યો નથી.
જયેશ : બહુ સારું, પણ એવું કેમ?
મહેશ : તેને પસંદ નથી કે
જયારે તે બોલતી હોય
ત્યારે કોઇ તેની વાત વચમાંથી કાપી નાખે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT