ADVERTISEMENT
ADVERTISEMENT

પછી ભૂત બનીને એમને ડરાવીશ.😅😝😂😜🤣🤪

પત્ની : અરે!
તમે જફર ભાઈની પત્નીના બેસણામાં ન ગયા?
પતિ : મને શરમ આવે છે.
પત્ની : વિચિત્ર માણસ છો, તેમાં કઈ વાતની શરમ.
પતિ : હવે કયા મોઢે જાઉં?
પહેલા પણ જફર ભાઈની
બે પત્નીઓના બેસણામાં જઈ આવ્યો છું.
પણ તેમને એકવાર પણ
પોતાને ત્યાં બોલાવવાનો અવસર નહિ મળ્યો.
😅😝😂😜🤣🤪

પ્રેમી : તારા પપ્પા જો આપણાં લગ્ન
નહીં થવા દે તો હું ઝેર પીને મરી જઈશ.
પછી ભૂત બનીને એમને ડરાવીશ.
પ્રેમિકા : એનાથી કંઈ ફાયદો નહીં થાય.
મારા પપ્પા
ભૂત-પ્રેતમાં વિશ્વાસ નથી કરતા!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT