ADVERTISEMENT
ADVERTISEMENT

લોખંડ લોખંડને કાપે છે.😅😝😂😜🤣🤪

નટખટ નીતા પોતાના ઘરના દરવાજા બહાર
ઊભી ઊભી એના પપ્પાના નામની તખ્તી પાસે
લાઈટો ગોઠવતી હતી,
ત્યાં એના પપ્પા આવી ચડયા.
એમણે પૂછયું : બેટા, શું કરે છે?
તમારા નામને રોશન કરું છું! નીતાએ કહ્યું.
😅😝😂😜🤣🤪

છગન : યાર,
માથામાં ખૂબ દુ:ખાવો થાય છે.
મગન : જો તને માથામાં દુ:ખાવો થતો હોય
તો તારી સાસરી વાળા સાથે
થોડો સમય ચોક્કસ વાત કર.
છગન : કેમ?
મગન : તેં કહેવત નથી સાંભળી કે
લોખંડ લોખંડને કાપે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT