ADVERTISEMENT
ADVERTISEMENT

હું લગ્ન કરીને એ જ તો ભોગવી રહ્યો છું.😅😝😂😜🤣🤪

બે વાત હંમેશા યાદ રાખો :
દરેક વ્યક્તિ એટલી ખરાબ નથી હોતી
જેટલી તે
આધાર કાર્ડ પર દેખાય છે.
દરેક વ્યક્તિ એટલી સારી નથી હોતી
જેટલી તેઓ
તેમની Facebook પ્રોફાઇલ પર દેખાય છે.
😅😝😂😜🤣🤪

પત્ની : તમે આટલા વર્ષથી વકિલાત કરી રહ્યાં છો,
તો જણાવો કે
આજીવન કેદથી મોટી કોઈ સજા હોય છે?

પતિ : હોય છે ને…
જરૂર હોય છે,
હું લગ્ન કરીને એ જ તો ભોગવી રહ્યો છું.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT