ADVERTISEMENT
ADVERTISEMENT

યોગ્ય રીતે થય રહ્યો છે કે નહીં…😅😝😂😜🤣🤪

એક ગામમાં એક વૃદ્ધ વ્યક્તિના
મૃત્યુને કારણે શાળામાં રજા હતી,

શાળાએથી આવતી વખતે
બાળકોએ બે વૃદ્ધોને જોયા અને

તેમાંથી એકે કહ્યું, જુઓ,
બે રજાઓ આવી રહી છે.
😅😝😂😜🤣🤪

એક દસ વર્ષનું બાળક ખૂબ જ ધ્યાનથી
એક પુસ્તક વાંચી રહ્યું હતું,

જેનું શીર્ષક હતું,
‘બાળકોને કેવી રીતે ઉછેરવા?’

ADVERTISEMENT
ADVERTISEMENT

માતા: તું આ પુસ્તક કેમ વાંચી રહ્યો છે?

બાળક: મારે જોવું છે કે મારો ઉછેર
યોગ્ય રીતે થય રહ્યો છે કે નહીં…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)