ADVERTISEMENT
ADVERTISEMENT

પત્ની : તમે પણ રડાવીને જ માનશો…😝😅😜😂🤪🤣

પતિ (ગુસ્સામાં) : હવે તો વર્ષ પણ
બદલાઈ ગયું.
બધાના સારા દિવસો આવી ગયા.
પત્ની : હા તો?
પતિ : હવે તો મારી જોડે ઓછું કામ કરાવ.
મારે જ વાસણ ઘસવાના નવા વર્ષમાં પણ.
પત્ની : અરે તમે સમજો.
હમણાં ખાલી વર્ષ બદલાયું છે, પત્ની નહિ.
ચાલો વાસણ ઘસવા લાગો.
😝😅😜😂🤪🤣

પતિ : તારી રોજ રોજની
નવી માંગણીથી પરેશાન થઈને
હું જીવન ટૂંકાવી દઈશ.
પત્ની : તમે પણ રડાવીને જ માનશો.
ચાલો મસ્ત મોંઘી
સફેદ સાડી અપાવી દો બસ,
તમારા બેસણામાં પહેરીશ.
😝😅😜😂🤪🤣

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT