ADVERTISEMENT
ADVERTISEMENT

આવીને મારા માથા પર બેસી જા.😅😝😂😜🤣🤪

લગ્ન પછી
નવ પરણિત યુગલ ફોટા પડાવી રહ્યું હતું.
ફોટોગ્રાફર પતિને : કૃપા કરી થોડું હસો
જેથી ભવિષ્યમાં તમને ખબર પડે કે,
ક્યારેક તમે હસી પણ શકતા હતા.
😅😝😂😜🤣🤪

એકવાર પપ્પુ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો.
ટ્રેનમાં ભારે ભીડને કારણે
તે એક ટકલા માણસના ખોળામાં બેસી ગયો.
માણસ (ગુસ્સામાં) : હા, હા!
આવીને મારા માથા પર બેસી જા.
પપ્પુ : ના કાકા, હું અહીં જ ઠીક છું.
ત્યાંથી લપસીને પડી જવાનો ભય રહે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT