ADVERTISEMENT
ADVERTISEMENT

દરેક સવાલનો જવાબ મને જ પૂછે છે.😅😝😂😜🤣🤪

સુરેશ : અરે ભાઈ રમેશ! તું ક્યાં ભટકી રહ્યો છે?
રમેશ : શું કહું યાર,
કાલથી શોધી રહ્યો છું પણ ક્યાંય મળતું નથી.
સુરેશ : શું નથી મળી રહ્યું?
રમેશ : મારું પાકીટ,
તેમાં 20,000 રૂપિયા અને ક્રેડિટ કાર્ડ પણ છે.
સુરેશ : તો તું શું ગઈકાલથી પર્સ શોધી રહ્યો છે?
રમેશ : ના,
પર્સ તો મારા નાના ભાઈને મળી ગયું છે.
સુરેશ : તો પછી શું શોધી રહ્યો છે?
રમેશ : અરે, હું તો મારા નાના ભાઈને શોધી રહ્યો છું.
😅😝😂😜🤣🤪

મોહિત : કાલથી હું સ્કૂલે જઈશ નહિ.
માં : કેમ દીકરા?
શું ભણવામાં મન નથી લાગતું?
મોહિત : ના માં, એવી વાત નથી…
માં : તો પછી કેવી વાત છે?
મોહિત : માસ્ટરજીને તો
કાંઈ આવડતું જ નથી,
દરેક સવાલનો જવાબ મને જ પૂછે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT