ADVERTISEMENT
ADVERTISEMENT

છોકરી બેભાન થઈ ગઈ.😅😝😂😜🤣🤪

ઈન્ટરવલ પછી અંધારામાં પોતાની સીટ પર
પરત ફરી રહેલી મહિલાએ
ખૂણાની સીટ પર બેઠેલા વ્યક્તિને પૂછ્યું,
ભાઈ, બહાર જતી વખતે
મેં ભૂલથી તમારો પગ કચડી નાખ્યો હતો?
વ્યક્તિ (ગુસ્સામાં) : હા,
અને તમે હવે માફી માંગો છો?
મહિલા : માફી નથી માંગતી ભાઈ, એનો
અર્થ એ છે કે મારી સીટ આ લાઈનમાં જ છે!
😅😝😂😜🤣🤪

છોકરી છોકરાને ગળે લગાવીને બોલી,
“મને કંઈક એવું કહે કે
જેનાથી મારા હૃદયના ધબકારા વધી જાય!”

છોકરો : આમ જ ચુપચાપ ઉભી રહે…
તારા પપ્પા પાછળ ઉભા છે.

છોકરી બેભાન થઈ ગઈ.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT