ADVERTISEMENT
ADVERTISEMENT

પતિ: “લે..તું ઓળખી ગઈ?”😅😝😂😜🤣🤪

પતિ ઓફીસ જવાની તૈયારી કરતો હતો.
પત્નીએ કહ્યું…
એય 2000/- આપતા જાઓ
મારે બ્યુટીપાર્લર જવું છે.
પતિએ દરિયાદીલી દાખવતા 5000/-
આપતા કહ્યું
“આ,લે 2000/-માં કઈ ના થાય”
તરત જ પત્નીએ ઝગડો ચાલુ કર્યો
પતિને કાંઈ સમજાયું જ નહીં, તમને હમજાણુ
😅😝😂😜🤣🤪

પતિ અને પત્ની
એક હોરર મૂવી જોતા હતા.

અચાનક સ્ક્રીન પર ભૂત દેખાય છે.

પત્ની: “ઓ… મમ્મી!”
પતિ: “લે..તું ઓળખી ગઈ?”
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT