ADVERTISEMENT
ADVERTISEMENT

દુકાનમાં હંમેશા ભીડ રહે છે…😅😝😂😜🤣🤪

આજે મેં માળીયા ઉપર 5 હજાર રૂપિયા
મુકીને કહ્યું :
જે ઘરની સફાઈ કરે આ પૈસા એના.
એ સવારથી મંડાણી છે.
જોકે એ પૈસા માર સાળાએ જ આપ્યા હતા
કે આ મારી બહેનને આપી દેજો,
રક્ષાબંધનમાં નહોતા આપ્યા.
😅😝😂😜🤣🤪

ચિન્ટુ (પિન્ટુને) : દારૂની દુકાનનું વાસ્તુ
કોણ બનાવે છે તે સમજાતું નથી.
ભલે તે ગટર પાસે હોય,
દક્ષિણ દિશામાં હોય,
સામે ખાડો હોય, ઈલેક્ટ્રીકલ ટ્રાન્સફોર્મરની
બાજુમાં હોય કે કોઈ વાસ્તુ દોષ હોય,
દુકાનમાં હંમેશા ભીડ રહે છે.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT