ADVERTISEMENT
ADVERTISEMENT

કદાચ હું એનો જવાબ આવી શકું.😅😝😂😜🤣🤪

એક કંજૂસ માણસે એક શેઠને
લોહી આપીને તેમનો જીવ બચાવ્યો.
શેઠે ખુશ થઈને તેને કાર ભેટમાં આપી.
શેઠને ફરીથી લોહીની જરૂર પડી,
તે કંજૂસ માણસે ફરીથી લોહી આપ્યું.
આ વખતે શેઠે માત્ર જલેબી જ આપી.
કંજૂસ : આ વખતે માત્ર જલેબી.
શેઠ : હવે મારી અંદર
તારું જ લોહી દોડે છે ને.
😅😝😂😜🤣🤪

ભિખારી : બેટા,
ફક્ત 5 રૂપિયાનો સવાલ છે!

પપ્પુ : તો પૂછી લો,
કદાચ હું એનો જવાબ આવી શકું.

ભિખારી શોક્સ…સોનુ રોક્સ…
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT