ADVERTISEMENT
ADVERTISEMENT

તારી ભલી થાય…આનો તો જીભડો ય સેઇમ ટુ સેઈમ…😅😝😂😜🤣🤪

પત્ની પતિને : એય… આજે તમે એક્ટિવા લઈને જાઓને.
રોજ એકનું એક બાઈક કેમ લઈ જાઓ છો?
જાઓ જાઓ આજે મારૂં એકેટિવા લઈ જાઓ.
પતિ કોઈ રિસ્પોન્સ આપ્યા વગર નાહવા જતો રહ્યો
ને નાહીને આવ્યા પછી ચૂપચાપ કપડા પહેરી તૈયાર થઈ ગયો.
પત્ની ફરી એકદમ પ્રેમથી : એય…
જાઓને આજે એક્ટિવા લઈ જાઓ ઓફીસે,
કંઈક અલગ લઈ જાઓ.
રોજ શું એકનું એક બાઈક.
છેવટે નીકળતી વખતે કંટાળીને પતિ બોલ્યો :
કેટલાનું પેટ્રોલ પૂરાવવાનું છે એ સીધેસીધું બોલ?
😅😝😂😜🤣🤪

ભુરોએ એર હોસ્ટેસને કીધું : તમારો ચહેરો
અસ્સલ મારી ઘરવાળી જેવો જ છે.
એરહોસ્ટેસ ખીજાણી અને
બોલી : મુંગો રહેજે અને સખણીનો બેસ.
ભુરો બબડ્યો : તારી ભલી થાય…
આનો તો જીભડો ય સેઇમ ટુ સેઈમ.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT