ADVERTISEMENT
ADVERTISEMENT

શિક્ષક : કાંટાવાળા રસ્તા પર તમને કોણ સાથ આપશે?😅😝😂😜🤣🤪

શિક્ષકે બધા બાળકોને ક્રિકેટ મેચ પર
નિબંધ લખવા કહ્યું –
બધા વિદ્યાર્થીઓ
પોતપોતાની નોટમાં નિબંધ લખવા લાગ્યા.
પણ મોન્ટુ એમ જ બેઠો હતો.
શિક્ષકે તેની નોટ જોઈ
તો તેને જોઈને તેમને ચક્કર આવી ગયા.
હકીકતમાં તેણે નિબંધને બદલે
માત્ર એક જ લાઇન લખી હતી કે –
‘વરસાદને કારણે મેચ સ્થગિત કરવામાં આવી છે.
😅😝😂😜🤣🤪

શિક્ષક વિદ્યાર્થીઓને : કાંટાવાળા રસ્તા પર
તમને કોણ સાથ આપશે?
મોન્ટુ : સર, ચપ્પલ.
પછી શિક્ષકે દે ચપ્પલ દે ચપ્પલ કરી.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT